• સોમવાર, 15 જુલાઈ, 2024

અમેરિકામાં ચૂંટણી કરતાં વધારે બાયડનનાં આરોગ્યની ચર્ચા

પ્રમુખના મગજના ટેસ્ટની માગ થતાં વ્હાઇટ હાઉસને પત્ર જાહેર કરવો પડયો

વોશિંગ્ટન, તા. 10 : અમેરિકામાં પ્રમુખની ચૂંટણીનો ધમધમાટ છે, પરંતુ ચૂંટણીની ચર્ચા કરતાં અમેરિકન પ્રમુખ જો બાયડનનાં સ્વાસ્થ્યની વધુ ચર્ચા થઇ રહી છે. પ્રમુખ પદની ડિબેટમાં વર્તમાન પ્રમુખ જો બાયડનનું પ્રદર્શન એટલું સારું નહોતું, તેઓ તેમના પ્રતિસ્પર્ધી ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં....