• બુધવાર, 12 માર્ચ, 2025

કુંભના ટ્રાફિકજામમાં અનેક શ્રદ્ધાળુ ફસાયા

ખ્યાતિ જોશી તરફથી

પ્રયાગરાજ, તા. 10 : પ્રયાગમાં આયોજિત મહાકુંભમાં યાત્રાળુઓના ભારે ધસારાના કારણે દુનિયાનો જાણે મોટો ટ્રાફિકજામ સર્જાયો હોય તેવી સ્થિતિ પેદા થઈ છે. આ તરફ કાશી, કટની, બીજી તરફ કાનપુર, લખનઉ સુધીના રોડ માર્ગે આવતા યાત્રાળુઓ ભારે ટ્રાફિકજામમાં ફસાયા છે. અંદાજે 250 કિલોમીટરના મહા ટ્રાફિકજામમાં લોકો ફસાયા....