ગત ચૂંટણી કરતા આ વખતે 8 ટકા મતદાનમાં ઘટાડો
રાજકોટ, અમદાવાદ તા.16 : જૂનાગઢ મહાનગર પાલિકા, 68 નગરપાલિકાઓ, 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાયું હતું. સવારથી સાંજ સુધીમાં જૂનાગઢ મનપામાં 44.32 ટકા અને 68 નગરપાલિકામાં 56.84 ટકા મતદાન....