§ વિદેશ મંત્રાલયે આપી જાણકારી
નવી દિલ્હી, તા. 12 : વિદેશમાં
નોકરીની લાલચમાં આવીને મોટી સંખ્યામાં ભારતીયો ફસાય રહ્યા છે અને ત્યાંથી પરત ફરવું
મુશ્કેલ બને છે. આવી જ લાલચમાં ફસાયેલા 266 ભારતીય નાગરીકોને સરકાર પરત લઈ આવી છે.
આ જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આપી….