§ ડિસેમ્બર મહિના સુધીમાં વલણ બદલાવાની સંભાવના
નવી દિલ્હી, તા. 12 : દુનિયાભરમાં
જીયોપોલિટિકલ ટેંશન અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ જોખમ વચ્ચે ભારત સહિત દુનિયાભરના બજારોમાં
દબાણ વધી રહ્યું છે. અમેરિકામાં ટ્રમ્પની નીતિઓના કારણે મંદીનું સંકટ છવાય રહ્યું છે.
ભારતીય બજાર ગયા સપ્ટેમ્બર મહિનાથી સતત તુટી રહ્યું છે અને સતત વેચાણ થઈ રહ્યું…..