નવી દિલ્હી તા.15 : આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે કે દિલ્હીની ભાજપ સરકારે ખાનગી શાળાઓ અને હોસ્પિટલોને ફાયદો કરાવવા ઈડબલ્યુએસ સર્ટીફિકેટ જારી કરવાનું બંધ કર્યુ છે. આપ નેતા સૌરભ ભારદ્વાજે કહ્યં કે મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આદેશ આપ્યો છે કે દિલ્હીમાં હવે…..