પાર્ટીના મહિલા મોરચાનાં રિંકુ મજુમદાર બનશે જીવનસંગિની
કોલકાતા, તા.18 : પશ્ચિમ બંગાળના રાજકારણમાં દિલીપ ઘોષ ચર્ચામાં છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ 61 વર્ષની વયે લગ્ન કરવાના છે. તેમની જીવનસંગિની ભાજપ મહિલા મોરચાની સક્રિય અને લોકપ્રિય નેતા રિંકુ મજૂમદાર બનશે જેની વય 50 વર્ષ.....