§ તૈયારી માટે ઘણો સમય મળ્યો : લેનિંગ
મુંબઈ, તા. 14 : ફાઈનલ પહેલા
આયોજિત પત્રકાર પરિષદમાં મુંબઈની કૅપ્ટન હરમનપ્રીત કૌરે કહ્યું કે બ્રેર્બાન સ્ટેડિયમમાં
ત્રણ મૅચ રમ્યાનો અમને લાભ થશે. જ્યારે દિલ્હી અહીં એક પણ મૅચ રમ્યું નથી. અમને અહીંની
પરિસ્થિતિ ખબર છે. છેલ્લા ચાર દિવસમાં ત્રણ મૅચ રમવાનો પણ અમને લાભ જ થવાનો.....