ફ્રેંચ ઓપનમાં શાનદાર પ્રદર્શનથી લોઇસ બોઇસોની 296 સ્થાનની છલાંગ
પેરિસ, તા.10: ફ્રેંચ ઓપનના ફાઇનલમાં પાંચ
સેટની રસાકસી પછી સ્પેનના ખેલાડી કાર્લોસ અલ્કરાજ સામે હાર સહન કરવા છતાં ઇટાલીનો ખેલાડી
યાનિક સિનર વિશ્વ ક્રમાંકમાં ટોચના સ્થાને યથાવત છે જ્યારે અલ્કારેજ બીજા નંબર પર છે.
એલેકેઝેંડર ઝેવરેવ ત્રીજા, જેક ડ્રેપર ચોથા અને દિગ્ગજ નોવાક જોકોવિચ પાંચમા નંબર પર.....