• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

હોળકર સ્ટેડિયમની કાળી માટીની પીચ ઉપર સ્ટ્રોકફુલ બેટર્સ ફાયદામાં

ઇન્દોર તા.16 : ટીમ ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણી જીત માટે રવિવારે અહીંના હોળકર સ્ટેડિયમ ઉપર નિણર્આયક ક્રિકેટ જંગ થશે. ઇન્દોર મેચમાં જીત મેળવનાર ટીમના નામે વન ડે શ્રેણી થશે. વડોદરામાં ટીમ ઇન્ડિયાની.....