• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

આજથી દેશભરમાં લાગુ થશે પાંચ ફેરફાર

§  એલપીજી, એટીએફની કિંમતથી લઈને યુપીઆઈ નિયમોમાં ફેરફાર સામેલ

નવી દિલ્હી, તા. 31 : દેશમાં આવતીકાલે પહેલી ફેબ્રુઆરીના રોજ સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છ. જેના ઉપર દેશભરના લોકોની નજર રહેશે. આ સાથે ફેબ્રુઆરી મહિનાથી દેશમાં પાંચ મોટા બદલાવ પણ લાગુ થશે. જેની અસર દરેક ઘરે અને દરેકના ખિસ્સા ઉપર જોવા….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ