• બુધવાર, 11 ફેબ્રુઆરી, 2026

મહારાષ્ટ્ર : જિલ્લા પંચાયત સમિતિની ચૂંટણીમાં મહાયુતિનો પ્રચંડ વિજય

ભાજપે સૌથી વધુ 225, રાષ્ટ્રવાદીએ 172 અને શિવસેનાએ 162 બેઠક મેળવી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતિમાં સામેલ ભાજપ, શિવસેના અને અજિત પવારની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીનો મહાનગરપાલિકા બાદ જિલ્લા અને ગ્રામીણ વિસ્તારમાં પણ દબદબો કાયમ રહ્યો છે. 7 ફેબ્રુઆરીએ યોજાયેલી 12 જિલ્લા પરિષદ અને 125 પંચાયત સમિતિમાં મહાયુતિએ પ્રચંડ વિજય મેળવ્યો….

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ