ડોનાલ્ડ ટ્રમ્પ વૉશિંગ્ટન સ્થિત અૉફિસે હતા ત્યારે જ થયો હુમલો
વોશિંગ્ટન, તા.
24 : અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસી સ્થિત અમેરિકી રાષ્ટ્રપતિના નિવાસ વ્હાઈટ હાઉસ
પાસે શનિવારે સાંજે અચાનક જ અંધાધૂંધ ગોળીબાર
થતા હડકંપ મચ્યો હતો અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. આ બનાવ બાદ તરત જ સીક્રેટ
સર્વિસ જવાનોએ મોરચો સંભાળી લીધો હતો અને પુરા વ્હાઈટ હાઉસ....