કેન્દ્રીય પ્રધાનમંડળે મોદીની શાસનસિદ્ધિ બિરદાવી
સેવા જ્યોત યાત્રા સહિત
અનેક કાર્યક્રમ યાજાશે : વિકસિત ભારત સંકલ્પ સભામાં વડા પ્રધાન કરશે સંબોધન
નવી દિલ્હી, તા. 6 : ગુજરાતના મુખ્ય પ્રધાનથી દેશના વડા પ્રધાન સુધીના નરેન્દ્ર મોદીના જાહેર સેવાના પચીસ વર્ષ પૂર્ણ થવા પ્રસંગે દેશભરમાં બુધવારે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત સેવા જ્યોત યાત્રા સહિત અનેક કાર્યક્રમો યોજાશે. દરમ્યાન, કેન્દ્રીય પ્રધાનમંડળે આજે એક ઠરાવ પસાર કરી મોદીના પચીસ વર્ષના શાસનની સિદ્ધિને બિરદાવી હતી. દેશભરમાં યોજાનારા કાર્યક્રમો પૈકી વડા પ્રધાન મોદી....