• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

ચૂંટણી પંચ સામે વિપક્ષોનું પ્રચંડ પ્રદર્શન

વોટ ચોરીથી દેશને હાઈજેક કરાયો : રાહુલ

પંચનાં મુખ્યાલય તરફ કૂચ અટકાવાઈ, અટકાયત પછી વિપક્ષી નેતાઓ અને સાંસદોને છોડાયા

નવી દિલ્હી, તા.6: મતદાર યાદીનાં વિશેષ ગહન સુધારણા(સર) કાર્યક્રમ સંબંધિત નિર્ણયોમાં ચૂંટણીપંચનાં આંતરિક મતભેદો અને મનસ્વી કાર્યપદ્ધતિ સહિતનાં મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી) જ્ઞાનેશ કુમારનાં રાજીનામાની માગણી સાથે લોકસભામાં વિપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં આજે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, સપા, એનસીપી(શરદ પવાર), શિવસેના(યુટીબી),.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ