• સોમવાર, 15 જુલાઈ, 2024

45 ભારતીયના મૃતદેહ કુવૈતથી કોચી લવાયા  

કેરળના મુખ્ય પ્રધાન વિજયને શ્રદ્ધાંજલિ આપી; મૃતકોમાં 23 કેરળ અને 3 યુપીના

કોચી, તા. 14 : કુવૈતના મંગફ શહેરમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 49 લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેમાંથી 48 મૃતદેહોની ઓળખ ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી હતી, જેમાંથી 45 ભારતીયો અને 3 ફિલિપાઈન્સના.....