• રવિવાર, 09 નવેમ્બર, 2025

મેટ્રો-3ના પ્રવાસીઓની સંખ્યા ત્રીજા તબક્કા બાદ બમણી થઈ

સરેરાશ 1.40 લાખ પ્રવાસીઓ આવે છે 

મુંબઈ, તા. 3 : ભૂમિગત મેટ્રો-3નો અંતિમ તબક્કો શરૂ થયા બાદ સરેરાશ રોજિંદી પ્રવાસી સંખ્યા એક મહિનામાં બમણી થઈ ગઈ છે. સાયન્સ સેન્ટર-સીએસએમટી-કફ પરેડનો અંતિમ તબક્કો શરૂ થવા પહેલાં સરેરાશ પ્રવાસી સંખ્યા 66,000 હતી જે હવે 1.44 લાખ જેટલી થઈ ગઈ છે. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન લિમિટેડ (એમએમઆરસીએલ)એ આ…..

ઇ-પેપરના નવા શુલ્ક