• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

ચૂંટણીમાં માર્કર પેનનો ઉપયોગ પહેલી વાર નહીં 14 વર્ષથી કરાય છે : ચૂંટણી પંચ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 15 : પાલિકાની ચૂંટણીમાં મતદાન કર્યાં બાદ આંગળી પર નિશાન કરવા માટે માર્કર પેનનો ઉપયોગ કરાયો છે અને આ નિશાન કાઢી શકાતું હોવાથી બોગસ મતદાન થઈ રહ્યું હોવાનો આરોપ રાજ ઠાકરે સહિતના નેતાઓએ કર્યો છે ત્યારે આ અંગે લોકોમાં શંકા ઊભી થઈ છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે પહેલી વખત નહીં 14 વર્ષથી માર્કર….