• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

બહુપક્ષીય લડતમાં ભાજપે મુંબઈમાં બાજી મારી

મુંબઈ, તા. 16 (પીટીઆઈ) : અસરકારક વ્યૂહનીતિ અને મહાવિકાસ આઘાડીના ઘટકોમાં ભાગલાને પગલે મુંબઈ પાલિકાની ચૂંટણીમાં ભાજપ 90 બેઠકો સાથે સહુથી મોટા પક્ષ તરીકે ઉપસ્યો છે તેથી મુંબઈમાં ભાજપનો મેયર......