• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

ગોરેગામમાં ગૅસ ભરેલા ફુગ્ગા લિફ્ટમાં ફાટયા, ત્રણની હાલત ગંભીર

મુંબઈ, તા. 4 : ગોરેગામ (પશ્ચિમ)માં આવેલી એક બહુમાળી ઇમારતમાં ગૅસથી ભરેલા ફુગ્ગાઓ ફાટયા હતા. અનમોલ ટાવરની લિફ્ટમાં બનેલી ઘટના સીસીટીવી કૅમેરામાં રેકૉર્ડ થઈ છે જેમાં રાતના 10.51 વાગ્યે એક......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ