• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

લોકલમાંથી ખાડીમાં પડેલા યુવકને માછીમારોએ બચાવ્યો

મુંબઈ, તા. 12 : રેલવે કર્મચારીએ દેખાડેલી સમયસૂચકતા તથા સ્થાનિક માછીમારોના પરાક્રમને કારણે દોડતી લોકલ ટ્રેનમાંથી ખાડીમાં પડેલા યુવકને બચાવાયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ......