• સોમવાર, 15 જુલાઈ, 2024

ઉત્તર પ્રદેશ : ઉન્નાવમાં ગોઝારી રોડ દુર્ઘટનામાં 18 યાત્રીનાં મોત

બિહારથી દિલ્હી જઇ રહેલી ડબલ ડેકર બસ દૂધનાં ટેન્કર સાથે અથડાઇ

ઉન્નાવ, તા. 10 : ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં બુધવારે સવારે 5.15 વાગ્યે ડબલ ડેકર બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં બસમાં સવાર 18 મુસાફરનાં મોત થયાં હતાં. 19 ઘાયલ છે. મૃતકોમાં 14 પુરુષ, બે મહિલા અને બે બાળકનો સમાવેશ....