10 કિ.મી. સુધી શ્રદ્ધાળુઓની ભીડ
પ્રયાગરાજ, તા.3 : મહાકુંભ ખાતે સોમવારે ત્રીજું ‘અમૃત સ્નાન’ શાંતિપૂર્વક સંપન્ન થયું હતું, જેમાં વસંત પંચમીના અવસરે બે કરોડથી વધુ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. ગયા અઠવાડિયે થયેલી ભાગદોડમાં ઓછામાં ઓછા 30 લોકોના મોત બાદ રોકી દેવાયેલી ભવ્ય શોભાયાત્રાઓને છૂટ અપાતાં અખાડાઓએ સરઘસ સ્વરૂપે આવીને....