• બુધવાર, 12 માર્ચ, 2025

`આપ' છાત્રોનું ભાવિ બગાડે છે : મોદી

નવી દિલ્હી, તા. 3 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હીના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પર ચર્ચા કરી હતી. ચર્ચા દરમ્યાન આમઆદમી પાર્ટી પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે, આપ સરકારે બાળકોનાં ભવિષ્ય સાથે ચેડાં કર્યાં છે. આમ આદમી પાર્ટીની સરકાર બાળકોને નવમાં ધોરણ પછી આગળ વધવા નથી દેતી, તેવું મેં સાંભળ્યું છે, તેવું મોદી બોલ્યા....