રાષ્ટ્રપતિના ભાષણ પર સંસદમાં વડા પ્રધાનનો જવાબ
રાહુલ, સોનિયા અને કેજરીવાલ ઉપર તડાપીટ
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 4 : સંસદનાં બજેટસત્રનાં આરંભે રાષ્ટ્રપતિનાં અભિભાષણ માટે આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતાં આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની સરકારની ઉપલબ્ધીઓ ગણાવવા સાથે વિપક્ષ ઉપર પ્રચંડ હુમલો બોલાવ્યો હતો. આ સાથે જ વિકસિત ભારતનાં સપનાની....