• બુધવાર, 12 માર્ચ, 2025

વડા પ્રધાન મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.10 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચાનું આયોજન કરે છે. જેમાં સોમવારે પરીક્ષા ઉપર ચર્ચાની આઠમી આવૃત્તિમાં તેમણે દેશનાં જુદાં જુદાં રાજ્યોનાં ધોરણ દસમા અને બારમાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને તેમને તણાવમુકત અને નિરોગી રહેવાની ટિપ્સ.....