પ્રયાગરાજ, તા.10 : સનાતન ધર્મનાં મહાપર્વ મહાકુંભમાં આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પહોંચ્યા હતા અને તેમણે સંગમમાં ડૂબકી લગાવીને પાવન સ્નાનનો લાભ લીધો હતો. આ દરમિયાન યુપીનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે હાજર હતા. મહામહિમે સંગમમાં નૌકાવિહાર કરીને પક્ષીઓને ચણ નાખ્યું હતું. રાષ્ટ્રપતિની આ યાત્રાને.....