• બુધવાર, 12 માર્ચ, 2025

લીબિયાના દરિયાકાંઠે નાવ પલટી જતાં 65 લોકો ડૂબ્યા

ત્રિપોલી, તા. 11 : લિબિયાના સમુદ્રતટ પર 65 મુસાફરોને લઇ જતી એક બોટ પલટી ગઇ હતી. બોટમાં સવાર મોટા ભાગના મુસાફરો પાકિસ્તાની હતા. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે દુર્ઘટનાની માહિતી આપી છે. વિદેશ કાર્યાલયના નિવેદનમાં.....