• બુધવાર, 12 માર્ચ, 2025

રવિવારે મુખ્ય પ્રધાન-નાણાપ્રધાન બજેટને આખરી ઓપ આપશે

હૃષિકેશ વ્યાસ તરફથી 

અમદાવાદ, તા. 11 : ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 19મી ફેબ્રુઆરીથી મળશે. જેના બીજા દિવસે 20મીએ નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ ગુજરાત સરકારનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ રજૂ કરશે. અત્યારે રાજ્ય સરકારના દરેક વિભાગોના બજેટ તૈયાર કરવા માટેની ભરપૂર તૈયારીઓ લગભગ પૂરી.....