• બુધવાર, 12 માર્ચ, 2025

પંજાબમાં નહીં થાય નેતૃત્વ પરિવર્તન : કેજરીવાલ

ભગવંત માને આપમાં `ફૂટ'ની વાતને ફગાવી

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા.11 : આમ આદમી પક્ષમાં કોઇપણ પ્રકારની ફૂટ નથી એમ પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માને મંગળવારે પક્ષના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે બેઠક બાદ જણાવ્યું હતું. અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી હતી કે પંજાબમાં કોઇ નેતૃત્વ પરિવર્તન થવાનું નથી. મુખ્ય પ્રધાન ભગવંત માન  પંજાબમાં આમ આદમી પક્ષની....