પાંચ દિવસમાં કુલ 16.97 લાખ કરોડનો ફટકો
મુંબઇ, તા. 11 (પીટીઆઇ) : વિદેશી ભંડોળ દ્વારા અવિરત જારી વેચાણ અને અમેરિકા દ્વારા નવા ટેરિફ આદેશથી વ્યાપાર-યુદ્ધ વકરવાના અંદેશાથી શેરબજારોમાં ફરી મંદીના આંચકા લાગતાં રોકાણકારોની ચિંતામાં વધારો થયો છે. મુંબઇ શેરબજારનો બેંચમાર્ક સેન્સેક્સ ગઇકાલના બંધથી વધુ 1018 અંક (1.32 ટકા) ગગડીને બે સપ્તાહના નીચલા....