• બુધવાર, 12 માર્ચ, 2025

ભારત વધુ ટેરિફ લગાવે છે : અમેરિકા

નવી દિલ્હી, તા. 11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસ અને વ્હાઈટ હાઉસમાં યુ.એસ.ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત પહેલાં જ અમેરિકાએ ભારત માટે આંચકાજનક નિવેદનમાં જણાવ્યું  હતું કે, ભારતનો વધુ પડતો ટેરિફ આયાતમાં અવરોધો સર્જે છે. વોશિંગ્ટનમાં મોદી અને ટ્રમ્પની વાતચીતમાં આ મામલો...