પ્રયાગરાજ, તા.11 : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભના સંગમમાં આસ્થાની ડૂબકી લગાવવા ઉમટેલા માનવ સાગર વચ્ચે ખાંડ, લોટ, દાળ, મેન્દો, દૂધ-બ્રેડ, ઈંધણ સહિત જીવન જરૂરિયાતની ચીજોની અછત સર્જાઈ છે. જેને પગલે ખાદ્યાન્યનું ગંભીર સંકટ ઉભું થવાની ભીતિ છે. માલની અછતને કારણે કાળાબજારી વધી છે, જે વેપારીઓ......