• બુધવાર, 12 માર્ચ, 2025

મોદી અને ટ્રમ્પ વચ્ચે આર્થિક, રક્ષા સહયોગ ચર્ચાનાં કેન્દ્રમાં રહેશે

વૈશ્વિક આર્થિક માહોલ વચ્ચે બન્ને નેતાઓ વચ્ચે મહત્ત્વની બેઠક 

નવી દિલ્હી, તા.11 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સનાં પ્રવાસ પછી આવતીકાલે અમેરિકાનાં પ્રવાસે પહોંચવાનાં છે. જેમાં તેઓ અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષી મંત્રણા કરવાનાં છે. ટ્રમ્પનાં ટેરિફ સહિતનાં નિર્ણયોની ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ અસરો વર્તાઈ રહી છે ત્યારે બન્ને નેતાઓ વચ્ચે યોજાનારી આ બેઠકનું મહત્ત્વ આર્થિક....