• બુધવાર, 12 માર્ચ, 2025

મહાકુંભમાં મહામંડલેશ્વર સહિત ચાર પર હુમલો

પ્રયાગરાજ, તા.14: ગુરુવારે રાત્રે મહાકુંભ મેળા વિસ્તારમાં કિન્નર અખાડાના મહામંડલેશ્વર કલ્યાણીનંદ ગિરી અને તેમના ત્રણ શિષ્યો પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તમામ મામૂલી ઇજાગ્રસ્તોને મહાકુંભ સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.  આ ઘટના પાછળ કિન્નર અખાડાની જૂથવાદ છે. પોલીસ આ મામલે....