• બુધવાર, 12 માર્ચ, 2025

``હિંમત હોય તો મણિપુર જાય અને માફી માગી બતાવે''

§  કૉંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી

મણિપુર, તા.14 : કોંગ્રેસે એક વખત ફરી મણિપુરના મુદ્દે ભાજપને ઘેરી છે. શુક્રવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે `ભાજપે ભૂલ માનીને જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યું છે.' સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મણિપુરની જનતાની માફી માગવા માટે કહ્યું.....