નવી દિલ્હી તા.14 : કરોડો લોકોની અવરજવર વચ્ચે કોંગ્રેસની ટોચની નેતાગીરી હજુ સુધી મહાકુંભમાં ન આવ્યાના વિવાદ વચ્ચે કોંગ્રેસના સૂત્રોએ દાવો કર્યો કે રાહુલ અને પ્રિયંકા ગાંધી તા.16 ફેબ્રુઆરી ને રવિવારે મહાકુંભમાં આવી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવશે. જો કે કોંગ્રેસ તરફથી સત્તાવાર આ અંગે કોઈ એલાન કરાયું....