નવી દિલ્હી, તા. 14 : અમેરિકાના પ્રવાસ દરમ્યાન વ્હાઇટ હાઉસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા તથા ભારત સાથે મળી માનવ તસ્કરી પ્રણાલીનો અંત લાવે એ વાત પર ભાર મૂકતાં ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા ચકાસાયેલા ભારતીય નાગરિકોને ભારતમાં પરત લેવાની તૈયારી દર્શાવી હતી. ગેરકાયદેસર સ્થળાંતર વિશે પીએમ મોદીએ કહ્યું કે....