• બુધવાર, 12 માર્ચ, 2025

પોપ ફ્રાન્સિસની તબિયત લથડી, હૉસ્પિટલમાં

રોમન, તા.14 : પોપ ફ્રન્સિસને બ્રોક્નાઇટિસની સારવાર અને અન્ય પરીક્ષણો માટે રોમના જેમેલી પોલિક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. પોપ ફ્રન્સિસની નિયમિત સવારની સભાઓ પછી વેટિકન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.  88 વર્ષીય પોપ ફ્રન્સિસને સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે દાખલ કરવામાં આવ્યા.....