• બુધવાર, 12 માર્ચ, 2025

દિલ્હીના મુખ્ય પ્રધાન બનવાની રેસમાં જોડાયા 9 ધારાસભ્ય

§  મોહલ્લા ક્લિનિક બનશે `આરોગ્ય મંદિર'

નવી દિલ્હી, તા. 14: દિલ્હીને આગામી સપ્તાહે નવા મુખ્યમંત્રી મળવાનો આશાવાદ છે. વિધાનસભા ચૂંટણીમાં બમ્પર જીત બાદ ભાજપે નવ ધારાસભ્યોની યાદી તૈયાર કરી છે. વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ બાદ મુખ્યમંત્રીના નામ પર અંતિમ મહોર લાગશે. વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને....