• બુધવાર, 12 માર્ચ, 2025

57 વર્ષ જૂની કો-અૉપરેટિવ બૅન્ક પર આરબીઆઈનો પ્રતિબંધ

§  2436 કરોડની થાપણ જમા, ખાતેદારે ઉમટયા 

નવી દિલ્હી, તા.14 : કેન્દ્રીય રિઝર્વ બેંક એ મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટીવ બેંક પર મોટી કાર્યવાહી કરતાં અનેક પ્રતિબંધ લાદ્યા છે જેને પગલે બેંકના ચિંતિત ખાતેદારો બેંકની વિવિધ શાખાઓ ખાતે ઉમટી રહયા છે. આ બેંક 57 વર્ષ જૂની છે અને તેમાં 2436 કરોડની થાપણ જમા હોવાનો રિપોર્ટ છે. આરબીઆઈએ આ બેંકના ડિપોઝીટર્સના....