§ 8 ગુજરાતી સામેલ
અમૃતસર, તા.14 : વડાપ્રધાન
મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત વચ્ચે અમેરિકાએ 8 ગુજરાતી સહિત વધુ 119 ગેરકાયદે
પ્રવાસી ભારતીયોને ડિપોર્ટ કર્યા છે. જેમને લાવી રહેલું વિમાન શનિવારે અમૃતસર એરપોર્ટે
લેન્ડ થાય તેવી સંભાવના છે. આ પહેલા યુએસ આર્મીના વિમાનથી ભારતીયોને હાથકડી-ચેઈન પહેરાવીને
ડિપોર્ટ કરાયા મામલે....