§ યુપીની ઈકોનોમીને 3 લાખ કરોડનું બૂસ્ટ : યોગી
પ્રયાગરાજ, તા.14 : યુપીના
પ્રયાગરાજ ખાતે આયોજીત મહાકુંભમાં અત્યાર સુધી 50 કરોડ લોકો સંગમ ખાતે આસ્થાની ડૂબકી
લગાવી ચૂકયા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક નિવેદનમાં કહ્યું કે મહાકુંભમાં 50થી
55 કરોડ લોકો આવશે જેથી યુપીની ઈકોનોમીને બૂસ્ટ મળશે. કેટલાક લોકો કુંભ પર આંગળી ઉઠાવી
રહ્યા છે....