§ જો વાહનચાલકો હેલ્મેટ નહીં પહેરે તો ઈ ચલણ જનરેટ કરાશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 14 : સુરત શહેરમાં
કાલે 15મી ફેબ્રુઆરીથી ફરજિયાત હેલ્મેટ પહેરવાના અમલી કરણને પગલે શહેરના કુલ 300થી
વધારે અધિકારીઓ, 3 હજારથી વધારે પોલીસ કર્મચારીઓ દરેક જંકશન ઉપર વીડિયો ઓન કૅમેરા વીઓસી
અને વન નેશન વન ચલણ ઍપ દ્વારા મોબાઇલ એપના માધ્યમથી જે ટુ વ્હીલર વાહનચાલકો હેલ્મેટ....