• બુધવાર, 12 માર્ચ, 2025

ગિફ્ટ સિટી રોડ પર રૂા. 150 કરોડના ખર્ચે 22 એકરમાં એસઓયુએલનું કૅમ્પસ સ્થપાશે

અમારા પ્રતિનિધિ તરફથી 

અમદાવાદ, તા. 14 : ગ્લોબલ લીડર બની રહેલા ભારતની પ્રગતિ અને વિકાસમાં શાસન, સામાજિક કલ્યાણ અને નીતિ નિર્ધારણના ક્ષેત્રોમાં મૂલ્યનિષ્ઠ અને કાર્યદક્ષ ઉત્કૃષ્ટ નેતૃત્વ વિકસાવવાની સંકલ્પના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી છે ત્યારે સંકલ્પના સાકાર કરવા માટે યુવા અને ઉત્સાહી નેતૃત્વ ધરાવતું માનવ સંસાધન ઊભું કરવાનો.....