કોલકત્તા, તા.14 : પશ્ચિમ બંગાળમાં આરએસએસની 16 ફેબ્રુઆરીએ પ્રસ્તાવિત રેલીને હાઈકોર્ટે મંજૂરી આપી છે. આ રેલીને પોલીસે મંજૂરી ન આપતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. સંઘની આ રેલીમાં પ્રમુખ મોહન ભાગવત હાજરી આપે તેવી સંભાવના છે. કોલકત્તા હાઈકોર્ટે આરએસએસને બર્ધમાન જિલ્લામાં રેલી યોજવા લીલીઝંડી....