• બુધવાર, 12 માર્ચ, 2025

આઠ દિવસમાં રોકાણકારોના રૂા. 25.31 લાખ કરોડ થયા સ્વાહા

§  નાના રોકાણકારો થયા પાયમાલ

મુંબઈ, તા.14 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે  જે દેશ અમેરિકાની વસ્તુ પર જેટલો કર લગાવશે, અમેરિકા પણ તે દેશની વસ્તુ પર તેટલો જ કર લાદશે એમ કહેવાની સાથે ભારત અન્ય દેશોની સરખામણીએ વધુ કર વસૂલતો હોવાનું કહેતાં જ સેન્સેક્સ સતત આઠમા દિવસે તૂટીને 199.76 અંક નીચો રહી 76 હજારના સ્તરને.....