• બુધવાર, 12 માર્ચ, 2025

દુનિયાના સૌથી પ્રદૂષિત 20 શહેરમાં 13 ભારતના

નવી દિલ્હી, તા. 11 : દુનિયાભરમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની રહ્યું છે. જેનો પ્રભાવ ખાસ કરીને ભારત અને પાકિસ્તાન જેવા દેશો ઉપર જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે પ્રદૂષણના કારણે લોકોનું આયુષ્ય ઘટવા લાગ્યું છે. વર્ષ 2024ના વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ અનુસાર દુનિયાના સૌથી વધારે પ્રદૂષિત....