શાસક-િવપક્ષના સાંસદોને અધ્યક્ષે આપી ચેતવણી
આનંદ કે.વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 11 : લોકસભામાં આજે મહાત્માગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરન્ટી ઍક્ટ (મનરેગા) અંતર્ગત રાજ્યોને કેન્દ્ર તરફથી અપાતા ફંડના મામલે સત્તાધારી અને વિપક્ષ વચ્ચે ઉગ્ર દલીલો થઇ હતી. ખાસ કરીને પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારને મનરેગા અંતર્ગત ફંડના મામલે શાસક.....