• મંગળવાર, 11 ફેબ્રુઆરી, 2025

અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત સતત બીજીવાર ચૅમ્પિયન

ફાઇનલમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 9 વિકેટે જબરદસ્ત વિજય

કુઆલાલમ્પુર, તા.2 : આઇસીસી અન્ડર-19 મહિલા ટી-20 વર્લ્ડ કપમાં ભારત સતત બીજીવાર ચેમ્પિયન થયું છે. જી. તૃષાના ઓલરાઉન્ડ દેખાવથી આજે અહીં રમાયેલા ફાઇનલ મુકાબલામાં ભારતનો દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 9 વિકેટે જબરદસ્ત વિજય થયો હતો. ખિતાબી મુકાબલામાં ભારતીય યુવા મહિલા ટીમને ફક્ત 83 રનનો વિજય.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ